Small Cap Company: 28 રૂપિયાના શેરમાં ભારે ખરીદી, કંપનીને થયો 46% નફો, વિદેશી રોકાણકારો પણ છે કંપની પર ફિદા
ટેક્સટાઇલ સેક્ટરની સ્મોલ કેપ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ઓગસ્ટ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. હવે આ શેર આવતીકાલે સોમવારે એટલે કે 28 ઓક્ટોબરના રોજ ફોકસમાં રહેશે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 42.88 અને 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 18 છે.
Most Read Stories