આ દિવાળી પર પહેરો મોર્ડન સ્ટાઈલ સાડીઓ, રોયલ લુકને લોકો જોતા જ રહી જશે- જુઓ Photos
હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સીઝનમાં દરેક વ્યક્તિ એથનિક ડ્રેસમાં જોવા મળે છે. મહિલાઓ તહેવારની આ સીઝન દરનિયાન સાડી પહેરવાનું પસંદ કરે છે. ચાલો આપને કેટલીક એવી જ મોર્ડન સાડીઓ વિશે જણાવીએ. જે ધનતેરસ અને દિવાળી માટે પરફેક્ટ છે.

Festival Modern Saree Look: ધનતેરસનો તહેવાર નજીક છે અને આ સાથે જ દિવાળીની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. તહેવારોમાં ટ્રેડિશનલ લુક કેરી કરવાની મજા જ અલગ છે. મોટાભાગની મહિલાઓ ફેસ્ટીવલ સિઝનમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. જો તમે પણ સાડી પહેરવાનો પ્લાન કરી રહ્યા છો ત મોર્ડન અને રોયલ લુક દેનારી સાડીઓ વિશે જણાવશુ.

આજકલ બોડી ફિટેડ બેલ્ટ સાડીઓ ઘણી ચલનમાં છે. જો તમે કેટલીક અલગ અને સ્ટાઈલીશ સાડીઓ પહેરવા ઈચ્છો છો તો આપને સાડીની આ વેરાયટીને તમારા વોર્ડરોબમાં જરૂર સામેલ કરવી જોઈએ. તેનાથી તમારુ લુક ઘણુ રોયલ લાગશે.

આજકલ ગાઉન શેપવાળી સાડીઓ ઘણી ટેન્ડમાં છે. તેને પહેરવાથી આપનો અલગ જ લુક આવશે. તમે ઈચ્છો તો કેટરીનાની જેમ નેટ અને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે તેને પેર કરી શકો છો. આ સાડી સેમી પ્રીસિયસ જેમ્સ અને થ્રીડી ફ્લોરલ એપ્લિકે એમ્બેલિશ્ડ છે.

રફલ સાડીમાં નવી વેરાયટી જોઈએ છે તો રેડ સાડી આપના માટે બેસ્ટ ઓપ્શન છે. ધનતેરસ કે દિવાળી માટે આ સાડી પરફેક્ટ મેચ છે.

જો તમે બોરીંગ પ્રકારની સાડીઓ પહેરી થાકી ગયા છો તો હવે આપને બોલિવુડ સ્ટાઈલમાં કોર્સેટ શર્ટ સાથે આ આ પ્રકારની સાડીઓ સ્ટાઈલ કરવી જોઈએ.

તેની સાથે આપ કોટન સાડી પણ સ્ટાઈલ કરી શકો છે. તેને ડેલી વેરમાં પણ સામેલ કરી શકો છો
