જો તમે સ્નો ફોલનો આનંદ માણવા માંગતા હોવ તો આ જગ્યાની મુલાકાત જરુર લો

લોકો શિયાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિઝનમાં લોકો ઘણી નવી જગ્યાઓ ફરવા પણ જાય છે. તો, જો તમે પણ આ સિઝનમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે કડકડતી ઠંડીમાં ખૂબ જ એન્જોય કરશો.

| Updated on: Dec 04, 2023 | 10:57 AM
શિયાળાની ઋતુમાં લોકો એવી જગ્યાની શોધ કરતા હોય છે જ્યાં સ્નોફોલનો આનંદ મળી શકે, જો તમે પણ પરિવાર સાથે સ્નોફોલ જોવાનો આનંદ લેવા માંગતા હોય તો તમારા માટે મહત્વની સમાચાર લાવ્યા છીએ. અમે તમને જણાવીશું કે, ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જેની મજા તમે કડકડતી ઠંડીમાં પણ લઈ શકો છો.

1 / 6
ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ ઘણા લોકો પોતાની ટ્રાવેલ લિસ્ટ બનાવવાનું શરૂ કરી દે છે. જો તમે પણ ડિસેમ્બર મહિનામાં બરફ પડતો(સ્નોફોલ) જોવા માંગો છો, તો તમે આ સ્થળોને તમારી યાદીમાં ઉમેરી શકો છો.

2 / 6
ઔલી ઉત્તરાખંડનું ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. અહીં તમે સ્કીઇંગથી લઈને વિન્ટર ગેમ્સ સુધીની દરેક વસ્તુનો આનંદ માણી શકો છો. અહીં તમને એશિયાની સૌથી લાંબી કેબલ કાર અને સ્નો ફોલ સાથે સ્કીઇંગનો શ્રેષ્ઠ આનંદ મળશે. જો તમે તમારા હનીમૂન માટે પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ડિસેમ્બર મહિના માટે ઓલી શ્રેષ્ઠ સ્થળ હશે.

3 / 6
ભારતનું સૌથી લોકપ્રિય સ્ટેશનોમાં મનાલીનું નામ પણ સામેલ છે.આ સ્થળ ભારતમાં રહેતા મોટાભાગનું પસંદીનું શહેર છે. શિયાળામાં અહિ પહાડો પર બરફની ચાદર જોવા મળતી હોય છે.

4 / 6
 ગુલમર્ગમાં ખુબ જ સ્નોફોલ જોવા મળે છે. આ સાથે તમે સ્કીઈંગની મજા પણ લઈ શકો છો. આ કાશ્મીરનું સૌથી વધુ પસંદ થનારું સ્થળ છે. સ્નોફોલના શૌખીનો પોતાના લિસ્ટમાં ગુલમર્ગને જરુર સામેલ કરે છે.

5 / 6
 ડિસેમ્બર મહિનામાં ફરવા માટે લેહ લોકપ્રિય સથ્ળ છે. જો તમે અહિ ડિસેમ્બર મહિનામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટિકિટ પણ સસ્તામાં મળી જશે. આ ઋતુમાં ભીડ પણ હશે નહિ તેમજ હોટલ બુકિંગ માટે પણ કોઈ પરેશાની થશે નહિ.

6 / 6
Follow Us:
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ

આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ

જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી

રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો

g clip-path="url(#clip0_868_265)">