ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રિ ભોજનની બેસ્ટ આદતો ! જાણો
ડાયાબિટીસના લોકો માટે તેમના બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવા અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે રાત્રે સ્વસ્થ આહારની ટેવ જાળવવી જરૂરી છે. શુદ્ધ અને ખાંડવાળુ કાર્બોહાઇડ્રેટ્સ ખાવાનું ટાળવુ જોઈએ. ઓછી ચરબીવાળું દહીં, ચીઝ અથવા મુઠ્ઠીભર બદામ જેવા વિકલ્પો સારી પસંદગી હોઈ શકે છે.
Most Read Stories