અમદાવાદમાં પ્રોટોકોલ વગર જોવા મળી અમિત શાહની સાદગી, અક્ષર ક્રૂઝની લીધી મુલાકાત, જુઓ Photos

હાલમાં દિવાળીનો પર્વ છે. અને આ દિવાળીનો પર્વ લોકો એક કરતાં અનેક રીતે ઊજવતાં હોય છે. અમિત શાહ પણ દિવાળી દરમ્યાન કોઈ પણ પ્રોટોકોલ વગર પહોંચ્યા હતા.

Ronak Varma
| Edited By: | Updated on: Nov 03, 2024 | 9:59 PM
અમદાવાદની ઝગમગાટમાં પરિવાર સાથે અમિત શાહે દિવાળીની ઉજવી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા.

1 / 5
સમગ્ર પરિવાર સાથે અમિત શાહે અક્ષર ક્રૂઝની મુલાકાત લીધી હતી.

2 / 5
કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર શાહે સાબરમતી નદીમાં ક્રૂઝ પર ભોજન પણ લીધું હતું.

3 / 5
આ દરમ્યાન સમગ્ર અમદાવાદમાં કરાયેલી રોશની પણ શાહે ક્રૂઝ માંથી નિહાળી હતી.

4 / 5
અમિત શાહની સાદાઈથી હાજર લોકો પણ થયા મંત્રમુગ્ધ, હાજર લોકો સાથે શાહે સામાન્ય માણસની જેમ મુલાકાત લીધી.

5 / 5
Follow Us:
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

g clip-path="url(#clip0_868_265)">