AC Tips : શું તમે ચોમાસામાં ACમાં રહેવાથી બીમાર પડી જાઓ છો? તો જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ACનું તાપમાન કેટલા સેલ્સિયસ પર સેટ કરો છો તે પણ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે ખૂબ જ ઓછા તાપમાને AC ચલાવવાથી તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે, જેની શરીર પર નકારાત્મક અસર પડી શકે છે. દિવસ દરમિયાન થોડો સમય રૂમની બારીઓ અને દરવાજા ખોલવા ખૂબ જરૂરી છે.
Most Read Stories