વસ્ત્રાપુર તળાવે ઉંદરના કારણે સુંદરતા ગુમાવી, ખાણીપીણી બજારને લઈ સર્જાઈ સમસ્યા
અમદાવાદના વસ્ત્રાપુર તળાવને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યુ હતુ. પરંતુ અહીં સમય જતા ઉંદરો વધી જતા સમસ્યા સર્જાઈ ગઈ છે. ઉંદરના સંખ્યાબંધ દર સર્જાવાને લઈ જમીનમાં પોલાણ સર્જાયા છે. જેને લીધે જમીન દબી જતી હોય છે. તો વળી વોકવેની પણ હાલત આ કારણથી ખરાબ થઈ ગઈ છે. ઉંદરની સમસ્યા વધવા પાછળનુ કારણ ખાણી પીણીનુ બજાર માનવામાં આવી રહ્યુ છે.
Most Read Stories