Ahmedabad: હેરિટેજ સિટીના દરવાજાની જાળવણીમાં ઉદાસિનતા, હાલત ખુબ જ દયનીય
અમદાવાદની આન બાન અને શાન ગણાતા આ દરવાજા જેની જાળવણીની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે હેરિટેજ વિભાગની પણ છે. જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી લાઇનો આ તસ્વીર સાક્ષી પૂરે છે.
Most Read Stories