3 April 2025

લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે? ટોટકો કે ટ્રિક જાણો અહીં

Pic credit - google

આજકાલ એક ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, ઘણા લોકો તેને કરી રહ્યા છે. તે છે ઘરોની બહાર લાલ અને ભૂરા રંગની પાણીની બોટલ.

Pic credit - google

આખરે, લોકો શા માટે તેમના ઘરની બહાર લાલ અને ભૂરા રંગની બોટલો બહાર મુકી રહ્યા છે? આ કામ કરવા પાછળનું કારણ શું છે?

Pic credit - google

ચાલો તમને જણાવીએ કે ઘરની બહાર બોટલ રાખવા પાછળનું કારણ શું છે. અમે તમને તેનાથી મળતા ફાયદાઓ વિશે પણ જણાવીએ છીએ.

Pic credit - google

આમ કરવા પાછળનું કારણ લોકો વિચારે છે કે પ્રાણીઓ ઘરની બહાર ગંદકી કરતા નથી. 

Pic credit - google

કેટલાક લોકોનું માનવું છે કે લાલ અને ભૂરા પાણી વાળી બોટલ કૂતરા, ગાય, ભેંસ અને અન્ય પ્રાણીઓ આસપાસના ઘરની આસપાસ નથી આવતા 

Pic credit - google

લોકોનું માનવું છે કે ભૂરા રંગના પાણીવાળી બોટલ ઘરની બહાર રાખવાથી કૂતરો ઘરની નજીક આવતો નથી.

Pic credit - google

આ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે ઘરમાં સમુદ્ધિ આવે છે, કારણ કે ઘની બાહર ગંદકી ના હોય અને સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મી વાસ કરે છે

Pic credit - google

આ એક ટોટકો છે જે પ્રાણીઓને ઘરની બહાર ગંદકી કરતા અટકાવવા માટે લોકો દ્વારા કરવામાં આવે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી ટોટકાના આધારે છે જેની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google