3 April 2025

'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! ચહલ સાથેની ચર્ચા વચ્ચે RJ મહવશે કહી દીધુ આવું

Pic credit - google

RJ મહવશ અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ છે. હાલમાં જ ચહલના તેની પત્ની ધનશ્રી સાથેના છૂટાછેડા ફાઇનલ થયા છે.

Pic credit - google

ચહલ અને મહવશ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. અફેરના સમાચાર પર બંનેએ હજુ સુધી પોતાનું મૌન તોડ્યું નથી.

Pic credit - google

ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે, મહવશે ઇન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તે તેનો પતિ કોણ હશે તેના પર વાત કરી રહી છે.

Pic credit - google

ઈન્સ્ટા રીલમાં તે કહે છે - જો કોઈ છોકરો મારી લાઈફમાં આવશે તો તે માત્ર એક જ હશે...

Pic credit - google

જે મારો મિત્ર હશે, તે જ મારો બેસ્ટ ફ્રેન્ડ હશે, તે મારો બોયફ્રેન્ડ હશે અને તે જ મારો પતિ હશે...

Pic credit - google

Snapins.ai_video_AQM1xEVBoHxjVc1uVue-dYMVTOiwYH1SMjTkJfOXDifs9ZF8egRNGH106AwRyo4aOLFgpbsXvU0NuBxyCT5mLreUd4Ylu_PKo2Sajwc

Snapins.ai_video_AQM1xEVBoHxjVc1uVue-dYMVTOiwYH1SMjTkJfOXDifs9ZF8egRNGH106AwRyo4aOLFgpbsXvU0NuBxyCT5mLreUd4Ylu_PKo2Sajwc

મારું જીવન તેની આસપાસ જ ફરશે. નકલી મિત્રો નથી જોઈતા. બાકીના છોકરાઓને હું ભાવ નહીં આપું, મારા વાળો જ કાફી છે

Pic credit - google

કેપ્શનમાં મહવશે લખ્યું- માત્ર એક જ હશે. આ પોસ્ટ જોયા બાદ લોકોએ કમેન્ટ્સમાં તેને ચહલ સાથે જોડવાનું શરૂ કરી દીધું છે.

Pic credit - google

યુઝર્સનો દાવો છે કે મહવશ પોસ્ટ દ્વારા ચહલ તરફ ઈશારો કરી રહી છે. એકે લખ્યું- આ ચહલ ભાઈ વિશે વાત કરી રહી છે. બીજાએ કહ્યું- યુજીભાઈ હસતા જ હશે.

Pic credit - google

એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું- ચહલભાઈને ઈમ્પ્રેસ કરવાની ટેકનિક છે, તો શું રિલેશન પાક્કુ સમજીએ?

Pic credit - google