Summer Holidays : ઉનાળાના વેકેશનમાં ગુજરાતમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો, આ જગ્યા પર તો બાળકોને આવી જશે જલસો

ગુજરાત એ ભારતના પશ્ચિમમાં સ્થિત મુખ્ય રાજ્યોમાંનું એક છે. ગુજરાત અનેક સ્થાપત્ય અજાયબીઓનું ઘર છે, ઉનાળામાં તમે બાળકોને આ સ્થળોની મુલાકાત કરાવો જે બાળકોનું યાદગાર વેકેશન બની રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 2:23 PM
તમને જણાવી દઈએ કે ગુજરાત પર્યટનની દ્રષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. આ રાજ્યમાં જોવાલાયક અસંખ્ય પર્યટન સ્થળો છે જેની તમે મુલાકાત લઈ શકો છો. ગુજરાત તેના અનેક મંદિરો, વન્યજીવ અભયારણ્યો અને દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. જો તમે ઉનાળામાં ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને ગુજરાતમાં ફરવા માટેના સૌથી ખાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ.

1 / 6
સોમનાથ એ ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે અને મુલાકાત લેવા માટે ખૂબ જ સરસ સ્થળ છે. આ સ્થાન ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.  તમને જણાવી દઈએ કે અહીંના પ્રવાસન સ્થળો વિશે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. તમે બાળકોને સોમનાથ મંદિરે લઈ જઈ શકો છો અને સાથે તમે અહિ બાળકોની સાથે વડીલને પણ લઈ જઈ શકો છો.

2 / 6
જૂનાગઢ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે. રાજ્યની રજવાડાની રાજધાની હોવાને કારણે, તે ઘણા ઐતિહાસિક સ્મારકોનું ઘર છે. જૂનાગઢ ગિરનાર પર્વતો અને વિશ્વ પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની ખૂબ નજીક આવેલું છે. જૂનાગઢ જનારા પ્રવાસીઓ સક્કાબાગ ઝૂ, વાઇલ્ડલાઇફ મ્યુઝિયમ, મોહબ્બત મકબરો, ઉપરકોટ કિલ્લો, ગિરનાર હિલ્સ, ગીર નેશનલ પાર્ક જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ શકે છે. અહિ તમે બાળકોને રોપવેમાં બેસાડીને ગિરનાર પણ જઈ શકો છો.

3 / 6
એશિયાટીક સિંહનું નિવાસ સ્થાન એટલે ગીર અભયારણ્ય, અને તેમા પણ સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓનુ માનીતું સ્થળ છે. અહી વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાતે આવે છે. સાસણ બાય રોડ જૂનાગઢથી મેંદરડા થઈ સાસણ જઈ શકાય છે. અહિ બાળકોને તમે પ્રાણી અને પશુ પક્ષી વિશે માહિતી આપી શકો છો.

4 / 6
 ગુજરાત પણ ભારતના બ્લુ ફ્લેગ બીચની યાદીમાં આવે છે. દ્વારકાના રૂકમણી મંદિરથી 15 મિનિટ ઉત્તરે આવેલો આ શિવરાજપુર બીચ  પક્ષી અને દરિયાઈ જીવન નિહાળવા માટે ઉત્તમ છે, તેમજ અહિ તમે વૉટર રાઈડ અને સ્કુબા ડાઇવિગ હોવાથી લોકોમાં તેનું એક અલગ જ આકર્ષણ છે, બાળકોને અહિ ખુબ મજા આવશે.

5 / 6
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે,કેવડિયા ખાતે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે, અહિ તમે કેકટર્સ ગાર્ડન, જંગલ સફારી, આરોગ્ય વન, ચિલ્ડન પાર્ક સહિત અનેક સ્થળોની બાળકોને મુલાકાત કરાવી શકો છો.

6 / 6
Follow Us:
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">