Famous Lakes: શું તમે જાણો છો આ 5 વિશ્વભરમાં જાણીતા સુંદર અને અનોખા તળાવ વિશે, તેમાંથી એક તળાવ ભારતમાં પણ છે

વિશ્વભરમાં અનેક પ્રકારનાં તળાવ છે, પરંતુ તેમના વિશેની કેટલીક વિશેષતાઓને કારણે લોકોમાં આ તળાવ જોવા માટે ઉત્સુકતા રહેતી હોય છે.

Heena Chauhan
| Edited By: | Updated on: Jun 02, 2021 | 8:58 PM
વિશ્વનું સૌથી મોટુ શુદ્ધ પાણીના તળાવ (Lake) નું નામ લેક સુપિરિયર (Lake Superior) છે. આ (Famous Lakes) ઉત્તર અમેરિકા સ્થિત છે. આ તળાવની ઉત્તરમાં કેનેડાનું ઑનટારિયો રાજ્ય (Ontario, Canada) અને અમેરિકાનું મિનેસોટા (Minnesota, America) રાજ્ય આવેલું છે. આ (Lake Superior) કદની દૃષ્ટિએ દુનિયાનું ત્રીજું સૌથી મોટું તળાવ છે. આ તળાવના નયનરમ્ય દ્રશ્યો માણવા લોકો અવાર-નવાર આવતા હોય છે.

1 / 5
વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ કેસ્પિયન સાગર (Caspian Sea) છે. આ એશિયામાં આવેલું છે, તેના (Caspian Sea) વિશાળકાય આકારને કારણે તેને સમુદ્ર પણ કહેવાય છે. આ (Caspian Sea) ક્ષેત્રફળના હિસાબે સૌથી મોટું તળાવ છે. આ તળાવ વિશ્વના દરિયાઓ કરતાં પણ વધુ ખારું છે.

2 / 5
વિશ્વના સૌથી ઊંડા તળાવની વાત કરીએ તો તેનું નામ બૈકાલ તળાવ (Lake Baikal) છે. આ સર્બિયાના પર્વતિય ક્ષેત્રમાં છે. અહીં શિયાળાના સમયમાં આઈસ-સ્કેટિંગ કરવામાં આવે છે. આ (Lake Baikal) તળાવને ગરમીઓમાં વાઈલ્ડલાઇફ સ્પોટિંગ ટૂર્સ (Wildlife spotting tours) માટે પણ જાણીતું છે. અહીં લિત્સવયંકા નામનું ગામ (Litsvayanka village) છે, જ્યાંથી આ (Lake Baikal) તળાવની શરૂઆત થાય છે.

3 / 5
વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ તળાવ વોલ્ગા લેક (Volga Lake) છે. આ તળાવ યૂરોપમાં છે અને કૈસ્પિયન સમુદ્ર (Caspian Sea) માં ભળે છે. એવું કહેવામાં આવે છે કે આ (Volga Lake) તળાવ અતિ લાંબુ છે જે 11 દેશમાંથી પસાર થઈ રહ્યું છે. નદીની આસપાસ ઘણાં સુંદર અને ઐતિહાસિક શહેરો વસેલા છે. આ (Volga Lake) તળાવ રશિયામાં પણ વહેતું જાય છે.

4 / 5
ભારતમાં પણ એક તળાવ છે, જે વિશ્વભરમાં ખૂબ જાણીતું છે. આ તળાવ સૌથી મોટું કુદરતી મીઠા પાણીનું તળાવ છે, જેને વુલર લેક (Wular Lake) ના નામથી ઓળખાય છે. આ (Wular Lake) ભારતના જમ્મુ કશ્મીરના બાંડિપોરામાં છે. આ (Wular Lake) તળાવનો આકાર ખૂબ મોટો હોવાથી અહીં મોટી લહેર પણ આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">