TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
આલીયા ભટ્ટ થી લઈ પરમ સુંદરી કૃતિ સેનન સુધી આ બોલિવૂડ અભિનેત્રીઓ પિંક ડ્રેસમાં લાગી કમાલ, જુઓ તસવીર
બોલિવૂડની દુનિયામાં તાજેતરમાં, હોટ પિંક ઘણા બોલીવુડ સ્ટાર્સની પસંદગીના રંગ તરીકે ઉભરી આવ્યો છે, આ પિંક કલર સુંદર રીતે કેરી પણ કર્યો છે. તમને આજે જણાવીએ કે કેટલીક અભિનેત્રીઓએ આ પિંક શેડના ક્લોથ કી રીતે કેરી કર્યા છે.
- Heena Chauhan
- Updated on: Feb 7, 2024
- 3:24 pm
જ્યારે બ્લેક સાડી પહેરીને બોલિવુડની અભિનેત્રીઓ આવી સામે ! લાખો ફેન્સ હારી બેઠા દિલ, જુઓ તસવીરો
બોલિવુડની આ અભિનેત્રીઓ સુંદરતા અને ગ્રેસ સાથે બ્લેક સાડી પહેરવાની એક અલગ પ્રતિભા પણ ધરાવે છે. ચાલો એવી પાંચ અભિનેત્રીઓ પર એક નજર કરીએ કે જેમણે બ્લેક સાડીમાં ખરેખર નિપુણતા મેળવી છે અને ફેશન અને સ્ટાઇલના ક્ષેત્રમાં ટ્રેન્ડસેટર બની છે.
- Heena Chauhan
- Updated on: Jan 29, 2024
- 2:35 pm