વધતા વજનને કારણે ઘણાં લોકો હેરાન થતા હોય છે. ફીટ રહેવા માટે હેલ્દી ડાયટ (Healthy Diet) અને નિયમિત કસરત કરવું ખુબ લાભદાયક છે. ચાલો જાણીએ વજન ઓછું કરવાની કેટલીક ટીપ્સ.
વધતા વજનને કારણે ઘણાં લોકો હેરાન થતા હોય છે. ફીટ રહેવા માટે હેલ્દી ડાયટ અને નિયમિત કસરત કરવું ખુબ લાભદાયક છે. ચાલો જાણીએ વજન ઓછું કરવાની કેટલીક ટીપ્સ.
1 / 5
રોજ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને તેને રોજ પીઓ. તેનાથી તમે ઉર્જાવાન બનશો અને તાજગીનો અનુભવ કરશો.
2 / 5
સવારના સમયે ખાલી પેટ ચા કે કોફી ના પીઓ. તેના કારણે એસિડિટીની સમસ્યા થાય છે. માથામાં દુખાવો થાય છે. અને પાચનતંત્ર બગડે છે. તેથી સવારે ખાલી પેટ ચા કે કોફી ન પીઓ.
3 / 5
હેલ્દી નાસ્તો કરો. નાસ્તામાં પ્રોટીન ભરપૂર માત્રામાં લો.જેથી લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ લાગે. અનહેલ્દી નાસ્તો કે ભોજન કરો.
4 / 5
સારી ઊંઘ ખુબ જરુરી છે. ઓછામાં ઓછા 7 કે 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.સવારે વોકિંગ, ડાન્સ, દોરડા કૂદ અને સાઈકલિંગ જેવી એક્ટિવીટી કરો. રાત્રે ભોજન પછી 15 કે 30 મિનિટની વોક જરુર કરો.