Bigg Boss Ott : ગ્લેમરસ લૂકમાં નિયા શર્માએ કરી એન્ટ્રી, ઘરમાં પ્રવેશતા જ બની લેડી બોસ

લાંબા સમયથી હેડલાઇન્સમાં છે કે પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા બિગ બોસ ઓટીટીમાં પ્રવેશવાની છે. હવે ચાહકોની રાહ પૂરી થઈ છે અને અભિનેત્રીએ શાનદાર એન્ટ્રી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 8:09 PM
નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્માએ આજે ​​બિગ બોસ ઓટીટીના ઘરમાં પ્રવેશ કર્યો છે. નિયાએ ખૂબ જ શાનદાર રીતે શોમાં પ્રવેશ કર્યો છે.

1 / 7
નિયાના ઘરમાં પ્રવેશવાથી જ્યારે સ્પર્ધકો આશ્ચર્યચકિત થયા હતા, તો કેટલાક ખુશ પણ હતા.

2 / 7
નિયાએ ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાનો બેબાક વાળો અંદાજ બધાની સામે રજૂ કર્યો. જ્યારે તેણે અક્ષરાથી લઈને રાકેશની પ્રશંસા કરી, તો ત્યાંજ તેણે બે સ્પર્ધકોને ભાવ પણ ન આપ્યો.

3 / 7
હા, નિયાએ અક્ષરાને કહ્યું કે તેની પાસેથી ઘણી ઉમ્મીદ છે, જ્યારે નિયાએ શમિતા શેટ્ટી અને નેહા ભસીમને કોઈ જ ભાવ આપ્યો નહી.

4 / 7
જ્યારે નિયાએ ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે તે સોનેરી રંગના ગ્લેમરસ આઉટફિટમાં દેખાઈ.

5 / 7
ઘરમાં પ્રવેશતાની સાથે જ નેહાને બિગ બોસ તરફથી ભેટ મળી અને તે ઘરની ડેલી બોસ બની ગઈ છે.

6 / 7
હવે એટલું સ્પષ્ટ છે કે નિયા શોને જબરદસ્ત રોમાંચક બનાવશે.

7 / 7

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">