નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? 

28 April, 2024

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત સવારે વહેલા ઉઠીને કરે છે.

શિસ્તમાં માનનારા નીતા અંબાણી તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રાથમિકતા આપીને પોતાનું આરોગ્યપ્રદ જીવન જીવે છે.

માહિતી મુજબ જીમમાં જવા ઉપરાંત, નીતા અંબાણી યોગા કરે છે અને પોતાનું શરીર ફિટ રાખવા માટે સ્વિમિંગ પણ કરે છે.

અન્ય ફિટનેસ કોચની જેમ, નીતા અંબાણી તેમની દિનચર્યાનું ધ્યાન રાખે છે અને તેમના વર્કઆઉટ સેશન ભાગ્યે જ ચૂકે છે.

નીતા અંબાણી તેમના દિવસની શરૂઆત ડ્રાય ફ્રુટ્સના પૌષ્ટિક સેવનથી કરે છે.

સ્વસ્થ રહેવા માટે નીતા અંબાણી પોતાના આહારમાં વધુ તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરે છે.

નીતા અંબાણી હળવો અને આરોગ્યપ્રદ નાસ્તો કરે છે જેમાં પૌષ્ટિક ખોરાક હોય છે.

નીતા અંબાણી તેમની ત્વચાને શુદ્ધ રાખવા અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરરોજ ડિટોક્સ પાણી પણ પીવે છે.

વ્યસ્ત શેડ્યૂલ દરમિયાન પણ, નીતા અંબાણી નિયમિત સમયાંતરે નિર્ધારિત ભોજન ચૂંકતા નથી.

એક મીડિયા અહેવાલ મુજબ, નીતા અંબાણી દરરોજ બે ગ્લાસ બીટરૂટનો રસ પીતા હતા.

ભરતનાટ્યમ નૃત્યાંગના નીતા અંબાણી તેની ફિટનેસ રૂટિનમાં શાસ્ત્રીય નૃત્ય અને યોગનો સમાવેશ કરે છે.