કાર્તિક આર્યને તેમના ચાહકો સાથે ઉજવી દિવાળી, સ્ટારને પોતાની વચ્ચે જોઈને લોકો થયા પાગલ

તમામ સેલિબ્રિટી પોતપોતાની શૈલીમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. કેટલાક એકબીજાના ઘરે જઈને અને કેટલાક તેમના પરિવાર સાથે. બીજી તરફ, કાર્તિક આર્યન દિવાળી પર તેના ચાહકોની વચ્ચે ઘણો સમય વિતાવીને દિવાળીની ઉજવણી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 10:27 PM
કાર્તિક આર્યન દિવાળીના દિવસે તેના ચાહકોની વચ્ચે ગયા અને તેમની સાથે ઘણી બધી તસ્વીરો પડાવી. તેને જોઈને ચાહકો ઘણા ખુશ થયા હતા.

1 / 6
કાર્તિકે બ્લુ કલરનો કુર્તો પહેર્યો હતો અને આ ટ્રેડિશનલ લુકમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

2 / 6
કાર્તિક આર્યન પોતાની કારમાંથી નીચે ઉતરીને ફેન્સની વચ્ચે ગયા જ્યાં તેના ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા.

3 / 6
કાર્તિકે દરેક સાથે વારાફરતી ફોટા પાડ્યા, બધા સાથે સારો સમય વિતાવ્યો.

4 / 6
આ દિવસોમાં કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ધમાકાને લઈને ખૂબ ચર્ચામાં છે.

5 / 6
ધમાકા આતંકવાદી હુમલા પર આધારિત સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">