ગુજરાત એનસીપી વિશે
पार्टी की स्थापना दिग्गज राजनेता शरद पवार, पीए संगमा और तारिक अनवर ने 19 जून 1999 को कांग्रेस से निकाले जाने के बाद की थी। इसके बावजूद एनसीपी ने महाराष्ट्र और केंद्र में सरकार बनाने के लिए कांग्रेस पार्टी के साथ गठबंधन किया। राकांपा, जिसके अध्यक्ष शरद पवार हैं, गुजरात में सक्रिय है और वर्तमान में उसके पास एक विधायक है। कुटियाना में कांधलभाई सरमनभाई जडेजा ने भाजपा के लखमनभाई भीमाभा ओदेद्रा को 23,709 मतों से हराया। यह 2017 में डाले गए कुल वैध मतों का केवल 0.62 प्रतिशत प्राप्त करने में सक्षम था। पार्टी ने केवल 58 सीटों पर चुनाव लड़ा और 56 उम्मीदवारों की जमानत जब्त हो गई। 2012 में, एनसीपी ने केवल 12 उम्मीदवार खड़े किए और दो सीटों पर जीत हासिल की। पार्टी राज्य में डाले गए कुल वैध मतों का 0.95 प्रतिशत प्राप्त करने में सक्षम थी।
| - | पार्टी | उम्मीदवार | विधानसभा | नतीजा | वोट % |
|---|---|---|---|---|---|
| Jayant Patel(Boskey) Umreth | જયંત પટેલ (બોસ્કી) | ઉમરેઠ |
હારી ગયા
|
36.99 % | |
| Meghraj Dodwani Naroda | મેઘરાજ ડોડવાણી | નરોડા |
હારી ગયા
|
5.09 % |
પાર્ટી મેનિફેસ્ટો - 2022
- આયુષ્માન ભારત યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક સારવાર ખર્ચ રુ. 5 લાખથી વધારીને ₹10 લાખ કરાશે
- AIIMS સ્તરની હોસ્પિટલ અને PHCs-CHCsને અપગ્રેડ કરાશે
- વિદેશી રોકાણ આકર્ષીને ગુજરાતને ભારતનું ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.
- શ્રમિકોને 2 લાખ સુધીનો કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું
- OBC/ST/SC/EWS ના વિદ્યાર્થીઓને રૂપિયા 50,000નું પ્રોત્સાહન આપીશું.
- મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડ ફાળવણી કરશે
- શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન, તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી બનાવાશે
- હેરિટેજ અભ્યાસ માટે ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી બનાવવાનો વાયદો
- આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો
- ઘર વપરાશનું ગેસ સિલિન્ડર રૂ.500માં ઘર વપરાશની વીજળીના 300 યુનિટ ફ્રી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના
- દીકરીઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ ફ્રી 3,000 નવી સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓ આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના
- યુવાનો માટે 10 લાખ નોકરીઓ કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ બેરોજગારોને ભથ્થું રૂ. 3,000
- કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારને રુ. 4 લાખની સહાય આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સરકારી હોસ્પિટલો
- પ્રત્યેક ગુજરાતી માટે રુ.10 લાખ સુધીની સારવાર મફત કિડની, લીવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મફત દવાઓ મફત
- ખેડૂતોનું રુ.3 લાખ સુધીનું દેવું માફ ખેડૂતોના વીજળીના બિલ માફ દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રુ.5ની સબસિડી
- ડ્ર્ગ્સ માફિયા સામે કડક કાર્યવાહી લઠ્ઠાકાંડમાંથી મુક્તિ, ગુનેગારોને જેલ જવાબદારો સામે કડક કાર્યવાહી
- શહેરી વિસ્તારોમાં શહેરી રોજગાર ગેરંટી યોજના ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરુરિયાતમંદ લોકોને માત્ર રુ. 8માં ભોજનની વ્યવસ્થા PESA કાયદાનો સંપૂર્ણ અમલથી આદિવાસીઓને જંગલની જમીનનો અધિકાર