ડાંગ : સાપુતારામાં પેરાગ્લાઈડરે હવામાં ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો
ડાંગ : ગુજરાતના સાપુતારાને પશ્ચિમ ભારતમાં શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. અહીં પેરાગ્લાઈડિંગ મુખ્ય આકર્ષણ પૈકીનું એક છે. પ્રજાસત્તાકદિને પેરા ગ્લાઈડર દ્વારા હવામાં ઊંચાઈ પર તિરંગો લહેરાવામાં આવ્યો હતો.
ડાંગ : ગુજરાતના સાપુતારાને પશ્ચિમ ભારતમાં શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળોમાં તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.અહીં પેરાગ્લાઈડિંગ મુખ્ય આકર્ષણ પૈકીનું એક છે. પ્રજાસત્તાકદિને પેરા ગ્લાઈડર દ્વારા હવામાં ઊંચાઈ પર તિરંગો લહેરાવામાં આવ્યો હતો.
સાપુતારામાં પ્રવાસન સ્થળ પેરાગ્લાઈડિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવશે. સાપુતારા એટલું સુંદર પર્યટન સ્થળ છે કે લોકો વર્ષભર અહીં પ્રવાસન સ્થળે આવતા રહે છે.
Latest Videos
Latest News