Congress મેનિફેસ્ટો 2022 ફોર ગુજરાત
अपनी विधानसभा सीट चुने
મેનિફેસ્ટો એ કોઈપણ રાજકીય પક્ષનું વચન છે, જેને પક્ષ જનતાના હિતમાં પૂર્ણ કરવાનું વચન આપે છે. તેના પર તમે ગુજરાતની વિવિધ પાર્ટીઓના મેનિફેસ્ટો વિશે જાણી શકો છો.
કોંગ્રેસ
- ઘર વપરાશનું ગેસ સિલિન્ડર રૂ.500માં ઘર વપરાશની વીજળીના 300 યુનિટ ફ્રી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના
- દીકરીઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ ફ્રી 3,000 નવી સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓ આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના
- યુવાનો માટે 10 લાખ નોકરીઓ કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ બેરોજગારોને ભથ્થું રૂ. 3,000
- કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારને રુ. 4 લાખની સહાય આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સરકારી હોસ્પિટલો
- પ્રત્યેક ગુજરાતી માટે રુ.10 લાખ સુધીની સારવાર મફત કિડની, લીવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મફત દવાઓ મફત
- ખેડૂતોનું રુ.3 લાખ સુધીનું દેવું માફ ખેડૂતોના વીજળીના બિલ માફ દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રુ.5ની સબસિડી
- ડ્ર્ગ્સ માફિયા સામે કડક કાર્યવાહી લઠ્ઠાકાંડમાંથી મુક્તિ, ગુનેગારોને જેલ જવાબદારો સામે કડક કાર્યવાહી
- શહેરી વિસ્તારોમાં શહેરી રોજગાર ગેરંટી યોજના ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરુરિયાતમંદ લોકોને માત્ર રુ. 8માં ભોજનની વ્યવસ્થા PESA કાયદાનો સંપૂર્ણ અમલથી આદિવાસીઓને જંગલની જમીનનો અધિકાર
બીજેપી
और पढ़ें
- આયુષ્માન ભારત યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક સારવાર ખર્ચ રુ. 5 લાખથી વધારીને ₹10 લાખ કરાશે
- AIIMS સ્તરની હોસ્પિટલ અને PHCs-CHCsને અપગ્રેડ કરાશે
- વિદેશી રોકાણ આકર્ષીને ગુજરાતને ભારતનું ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.
- શ્રમિકોને 2 લાખ સુધીનો કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું
- OBC/ST/SC/EWS ના વિદ્યાર્થીઓને રૂપિયા 50,000નું પ્રોત્સાહન આપીશું.
- મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડ ફાળવણી કરશે
- શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન, તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી બનાવાશે
- હેરિટેજ અભ્યાસ માટે ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી બનાવવાનો વાયદો
- આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો
- યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના
- KGથી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ
- આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓ
- મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના
- રેશનકાર્ડમાં દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્યતેલ આપીશું