Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

Pustak na pane thi: પુસ્તકના પાનેથી અમારી આ વિશેષ સિરીઝમાં તમે મનોરંજન જગત, સાહિત્યિક કે રાજકીય ક્ષેત્રની ઘટના કે કોઈ વ્યક્તિ વિશેષ અંગે થોડાક જ સમયમાં આધારભૂત માહિતી મેળવી શકશો. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે તમને વિવિધ રસપ્રદ રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો ચાલો આજે જાણીએ દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક ગુજરાતની અસ્મિતાના પેજ નંબર 242 નંબર ઉપર આપેલી માહિતી કે બનાસકાંઠા માટે ગલબા કાકાએ શું કામ કર્યું હતું.

Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!
Pustak na pane thi 312
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 10:29 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.  હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ  રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો  ચાલો આજે જાણીએ  દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક ગુજરાતની અસ્મિતાના પેજ નંબર  242 નંબર ઉપર આપેલી માહિતી કે બનાસકાંઠા માટે ગલબા કાકાએ શું કામ કર્યું

હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! કેસર અસલી છે કે નકલી આ રીતે ચેક કરો
સવારે નાસ્તામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ગેસ,અપચો અને ડાયાબિટીસનો વધી જશે ખતરો
આજનું રાશિફળ તારીખ 06-12-2023
પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવો આ ટીપ્સ
વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">