સુરત : કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો, જુઓ વીડિયો

સુરત :રખડતાં પશુઓનો ત્રાસ લોકો માટે ચિંતાનો  છે. કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.સ્થાનિકોએ પાણી છાંટી બન્ને આખલાઓને છુટા પાડ્યાં હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે દિન પ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.અવાર નવાર આખલાઓ જાહેર રસ્તાઓ પર બાખડતા હોય છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2024 | 11:11 AM

સુરત :રખડતાં પશુઓનો ત્રાસ લોકો માટે ચિંતાનો  છે. કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.સ્થાનિકોએ પાણી છાંટી બન્ને આખલાઓને છુટા પાડ્યાં હતા.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે દિન પ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.અવાર નવાર આખલાઓ જાહેર રસ્તાઓ પર બાખડતા હોય છેજેને લઇને સ્થાનિકોના જીવ પડીકે બંધાઇ જતાં હોય છે.ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કિમ માંડવી સ્ટેટ હાઇવે પાસે આવેલ એક કોમ્પલેક્ષ નજીક બે આખલાઓએ નાસભાગ મચાવી હતી.

ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓએ ભૂતકાળમાં અનેક લોકોને ઈજાઓ પહોંચાડી હોવાના કિસ્સા સામે આવી ચુક્યા છે. આ બાબતે સરકાર સામે કડક કાર્યવાહીના અભાવના આક્ષેપો પણ થયા હતા.

Input Credit : – Mehul Bhokalva, Olpad

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
પરશોત્તમ રૂપાલાએ અગ્નિકાંડના પીડિતો સાથે સિવિલ હોસ્પિટલ જઈ કરી મુલાકાત
પરશોત્તમ રૂપાલાએ અગ્નિકાંડના પીડિતો સાથે સિવિલ હોસ્પિટલ જઈ કરી મુલાકાત
રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરની ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ કરાઈ
રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરની ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ કરાઈ
હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, કાળઝાળ ગરમીથી મળશે છુટકારો
હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, કાળઝાળ ગરમીથી મળશે છુટકારો
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વપૂર્ણ આગાહી- Video
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વપૂર્ણ આગાહી- Video
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 6 વર્ષનું બાળક સિક્કો ગળી ગયુ
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 6 વર્ષનું બાળક સિક્કો ગળી ગયુ
અમદાવાદમાં લવ જેહાદનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો, જુઓ-Video
અમદાવાદમાં લવ જેહાદનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો, જુઓ-Video
32 લોકોને ભરખી જનારા ગેમઝોનના સ્થળે બ્રાહ્મણો દ્વારા કરાયા ભાગવતના પાઠ
32 લોકોને ભરખી જનારા ગેમઝોનના સ્થળે બ્રાહ્મણો દ્વારા કરાયા ભાગવતના પાઠ
અપશબ્દો બોલવા તે વિપક્ષના લોકોનો સ્વભાવ બની ગયો : PM મોદી
અપશબ્દો બોલવા તે વિપક્ષના લોકોનો સ્વભાવ બની ગયો : PM મોદી
રાજકોટના નવા CP તરીકે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો-video
રાજકોટના નવા CP તરીકે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો-video
g clip-path="url(#clip0_868_265)">