AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olympics 2036 : ઓલિમ્પિક 2036ની યજમાની કરવા ગુજરાતીઓ તૈયાર,IOAને પત્ર લખ્યો

ભારતીય ઓલિમ્પિક સંધે વર્ષ 2036માં રમાનાર ઓલિમ્પિક ગેમ્સને ભારતમાં આયોજિત કરવાની દાવેદારી રજુ કરી છે. જેમાં તેમણે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોશિએશનને એક લેટર પણ લખ્યો છે.

| Updated on: Nov 06, 2024 | 12:37 PM
Share
 ઓલિમ્પિકનું આયોજન આ વર્ષે પેરિસમાં થયું હતુ. જેમાં અનેક દેશોના એથ્લીટે ભાગ લીધો હતો. આગામી ગેમ્સ લોસ એન્જિલ્સમાં વર્ષ 2008માં આયોજિત થશે. જ્યારે 2032ની મેજબાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં કરવામાં આવશે.

1 / 5
2036માં થાનારા ઓલિમ્પિકની મેજબાની ક્યાં શહેરને મળવાની છે. તેનો નિર્ણય હજુ લેવાનો બાકી છે. પરંતુ આ વચ્ચે ભારતીય ઓલિમ્પિક સંધ એટલે કે, આઈઓએ વર્ષ 2026ની ઓલિમ્પિક રમતની મેજબાનીને લઈ આઈઓસીને એક લેટર મોકલ્યો છે.

2 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ભાષણમાં અનેક વખત 2036 ઓલિમ્પિક ભારતમાં આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. પીએમ કહી ચૂક્યા છે કે, 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવું એ એક સ્વપ્ન છે જેના માટે અમે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ.

3 / 5
તમને જણાવી દઈએ કે, આ વખતે પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં  ભારતીય એથ્લિટે 1 સિલ્વર મેડલ સાથે કુલ 6 મેડલ જીત્યા હતા. અમદાવાદમાં 2036ની ઓલિમ્પિકની લઈ તડામાર તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, 2036 ઓલિમ્પિક માટે અમદાવાદ શહેર પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતે અત્યારસુધી ઓલિમ્પિકની મેજબાની કરી નથી. ભારતે માત્ર એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરી છે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">