IPLથી લઇને રમત જગતમાં સચિન તેંડૂલકરનાં જન્મદિવસની ધૂમ, ચારેતરફથી શુભેચ્છાઓનો વરસાદ

Avnish Goswami

|

Updated on: Apr 24, 2021 | 3:12 PM

આમ તો ક્રિકેટની હાલમાં સિઝન ચાલતી હોય છે, પરંતુ ભારતમાં IPL નો મહિનો ચાલી રહ્યો છે. કોરોનાના ખતરા વચ્ચે લીગનુ સફળતા પૂર્વક આયોજન ચાલી રહ્યુ છે. આ દરમ્યાન આઇપીએલ માં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના 48માં જન્મ દિવસનો પણ શોર સંભળાઇ રહ્યો છે. તમામ ટીમો અને લીગ થી જોડાયેલા ખેલાડીઓએ સચિન ને પોતાના અંદાજ મુજબ બર્થડે વિશ કર્યુ હતુ.

1 / 8
મુંબઇ ઇન્ડીયન્સ, જેની સાથે સચિન જોડાયેલા પણ રહ્યા હતા. એક દિવસ પહેલા મુંબઇને હરાવનારી ટીમ પંજાબ કિંગ્સે માસ્ટર બ્લાસ્ટરને બર્થડે વિશ કરી હતી. તેમણે લખ્યુ હતુ કે, તેમના ડેબ્યુ થી રિટાયરમેન્ટ વચ્ચેના સમયમાં ભારતમાં ક્રિકેટ ખરા અર્થમાં ધર્મ બન્યો હતો.

2 / 8
રાજસ્થાન રોયલ્સ એ 24 એપ્રિલ નો આભાર માન્યો છે, કારણ કે આ તારિખે વિશ્વને સચિન તેંડુલકર મળ્યા હતા.

3 / 8
ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ એ પણ સચિન તેંડુલકરને વિશ કરવામાં પાછળ રહી નથી. તેણે લખ્યુ કે, આ માસ્ચર બ્લાસ્ટરના ઇતિહાસમાં રમાયેલી વિસ્ફોટક ઇનીંગસનુ જ પરિણામ છે કે, આપણે આજે ક્રિકેટને એક ઉત્સવના રુપે મનાવીએ છીએ.

4 / 8
આઇપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સ માટે રમનારા અજીંક્ય રહાણેએ બર્થડે વિશ કરતા લખ્યુ કે, ખૂબ ઓછા લોકો હોય છે કે જેઓ લોકોના ઇમોશન સાથે જોડાયેલા હોય છે. સચિન પાજી એવા જ છે.

5 / 8
CSK ના બેટ્સમેન સુરેશ રૈના પણ સચિન તેંડુલકરનો બર્થડે વિશ કરતા લખ્યુ હતુ કે, આ ક્રિકેટના પ્રતિ આપનો ઝનુન હતો. જેણે મને આ રમત સાથે પ્રેમ કરવાનુ શિખવ્યુ.

6 / 8
સચિન તેંડુંલકર ને તેના 48માં જન્મદિવસ પર વિશ કરવાને લઇને અન્ય ખેલાડીઓ પણ પાછળ રહ્યા નથી. મહિલા રેસલર સાક્ષી મલિક એ ટ્વીટ કર્યુ, હેપ્પી બર્થડે સચિન સર. દેશના એક એથલીટને પોતાના લક્ષ્યને પ્રતિ ફોકસ કરવા માટે નો શ્રેય આપને જાય છે.

7 / 8
સ્પ્રિન્ટર હિમા દાસ એ પણ સચિન તેંડુંલકરને વિશ કર્યુ હતુ. હિમાએ ટ્વીટ કર્યુ હતુ કે તમે આજે પણ યુવાઓને પ્રભાવિત કરી રહ્યા છો અને લોકો પણ કરતા રહેશે.

8 / 8

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati