શિયાળામાં હૂંફનો અનુભવ કરવા માંગો છો? તો ભારતના આ સ્થળો છે બેસ્ટ

શિયાળામાં મુસાફરી કરવી થોડી મુશ્કેલ બની જાય છે કેમ કે ઠંડી વધારે હોય છે. પહાડોમાં ધુમ્મસ કે ઠંડા પવનો આખી સફરની મજા બગાડી દે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જે શિયાળામાં પણ ગરમીનો આપણને અનુભવ કરાવે છે. આ પ્રવાસન સ્થળોની પ્રાકૃતિક સુંદરતા લોકોને આકર્ષે છે. ભારતના આ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો.

| Updated on: Nov 25, 2023 | 4:53 PM
અન્ય સ્થળોની સરખામણીમાં આ સ્થળોએ શિયાળાના પવનો તેમજ ઠંડી ઓછી લાગે છે. ભારતના આ સ્થળોની સુંદરતા જે શિયાળામાં હૂંફનો અનુભવ કરાવે છે તે વ્યક્તિને ક્ષણમાં દિવાના બનાવી દે છે. આ શિયાળામાં આ સ્થળોની મુલાકાત લો જે શિયાળામાં ગરમ ​​રહે છે.

1 / 5
ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં શિયાળો ઓછો હોય છે. કર્ણાટકનું કુર્ગ પણ આ સ્થળોમાં સામેલ છે. હરિયાળી, ખીણો, સદાબહાર જંગલો, ઝાકળવાળી ટેકરીઓ, લીલીછમ ખીણો અને શાંતિથી ઘેરાયેલું કુર્ગ પ્રવાસીઓને આકર્ષે છે. અહીંયા તમે એબી ફોલ્સ, નામડ્રોલિંગ મઠ, પુષ્પગિરી વન્યજીવ અભયારણ્ય અને રાજાની બેઠક વગેરે જોઈ શકશો.

2 / 5
તમે શિયાળામાં ગોવાની મજા માણી શકો છો. જો તમે શિયાળામાં હૂંફ અનુભવવા માંગતા હોવ તો ગોવાની ટ્રિપ પ્લાન કરો. સુંદર દરિયાકિનારાની પ્રાકૃતિક સુંદરતા અને મનોરંજક વાતાવરણ ગોવાને એક અનોખું પ્રવાસ સ્થળ બનાવે છે. ગોવાના ચર્ચ કે અન્ય ઐતિહાસિક ઈમારતો સિવાય અહીંનું નાઈટ લાઈફ પણ ખૂબ જ મનને પ્રફુલ્લિત કરે છે.

3 / 5
કેરળનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થાય છે. મુલાકાત લેવા માટે ઘણા લોકપ્રિય પર્યટન સ્થળો છે, જે દક્ષિણ ભારતનું 'સ્વર્ગ' ગણાય છે. વરસાદની મોસમ પછી, કેરળ વધુ લિલોતરી પથરાઈ જાય છે અને તેની સુંદરતા પ્રવાસીઓને અહીં આવવા માટે લોકોને મજબૂર કરે છે. કેરળમાં બીચ, ચાના બગીચા અને હાઉસ બોટ રાઈડ જેવી ઘણી વસ્તુઓ છે. જેના કારણે તમને અહીંથી પાછા ફરવાનું મન પણ નહીં થાય.

4 / 5
જો તમારી ઇચ્છા હોય તો તમે મહારાષ્ટ્રની ટ્રીપ પણ પ્લાન કરી શકો છો. આ રાજ્યમાં ફરવા માટે ત્યાં ઘણા જાણીતા પર્યટન સ્થળો આવેલા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ ફરવા માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. જે લોકો મુંબઈ આવે છે તેઓ ચોક્કસપણે જુહુ અને મરીન ડ્રાઈવ બીચ જોવા આવે છે. જો તમે મહારાષ્ટ્ર જાવ તો ચોક્કસથી સ્ટ્રીટ ફૂડ વડા-પાવનો સ્વાદ માણવાનું ના ભુલતા.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">