Photos: ગણેશ ચતુર્થીની રજા દરમિયાન આ સ્થળોની લઈ શકો છો સસ્તામાં મુલાકાત
ગણેશ ચતુર્થીની રજાઓમાં લોન્ગ વીકએન્ડ આવી રહ્યો છે. આ રજાઓ દરમિયાન ફરવા જવા માટે પ્લાન બનાવી શકાય છે. તમારી આગામી 3 થી 4 દિવસની રજામાં ભારતમાં આ સ્થળોની સસ્તામાં મુલાકાત લઈ શકો છો. ઋષિકેશ ટૂંકા પ્રવાસ માટે યોગ્ય સ્થળ છે. તે ફરવા લાયક સ્થળો અને ઉત્તમ ભોજન માટે ફેમસ છે. જો તમે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ફરવાની મજા લેવા માંગતા હોય તો ઋષિકેશ જઈ શકો છો.
Most Read Stories