આજે રાત્રે 8 વાગ્યાથી આકાશમાં જોવા મળશે ઉલ્કાઓનો ઉદ્ભુત નજારો
આ 12મી અને 13મી ઓગસ્ટે શૂટિંગ સ્ટાર્સના મેળાવડાનો ખાસ નજારો જોવા મળશે. પ્લેનેટોરીયમના ખગોળશાસ્ત્રી અમર પાલ સિંહે જણાવ્યું કે આ અદ્ભુત નજારો લગભગ રાત્રે 8 વાગ્યાથી દેખાવાનું શરૂ થશે. જો કે, એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે ઉલ્કાઓનું આ દૃશ્ય માત્ર એક ઓપ્ટિકલ ભ્રમ છે. હકીકતમાં તારાઓ આપણાથી ઘણા દૂર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ તૂટેલા તારાઓનું વિજ્ઞાન શું છે?
Most Read Stories