AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજબ ગજબ

અજબ ગજબ

અજબ ગજબ હોય કે ઓફબીટ હોય, વાયરલ હોય કે જરા હટકે ન્યૂઝ હોય તે લોકો ખૂબ જ પસંદ કરે છે. જેને જોઈને ઘણીવાર વાહ, શું વાત કરો છો? કમાલ જેવા શબ્દો મોંમાંથી નીકળતા હોય છે. આવા ન્યૂઝ લોકોનું મનોરંજન કરે છે તેમજ લોકોને તેમાં રસ પડતો હોય છે. આવી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે, જેના વિશે માહિતી તો સામે આવે છે પરંતુ આપણે તેની સાથે જોડાયેલી રસપ્રદ બાબતો પર ધ્યાન આપી શકતા નથી.

માની લો કે કૂતરો કોઈને કરડે તો તે સામાન્ય ન્યૂઝ છે. આ નોર્મલ ન્યૂઝ એટલે છે કે આવું પહેલીવાર નથી બન્યું. પરંતુ આ ન્યૂઝ ત્યારે વિચિત્ર અને ચોંકાવનારાની સિરીઝમાં સામેલ થઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિ કૂતરાને કરડે છે. ઘણા લોકો પાસે અલગ જ ટેલેન્ટ હોય છે. તેની કળા બતાવાતા હોય છે. ક્યારેક વિચિત્ર ફુડ કોમ્બિનેશનના વીડિયો પણ જોવામાં આવતા હોય છે. તો આવા ન્યૂઝ કે જે નોર્મલ નથી અને તમને આશ્ચર્યમાં મુકી દે છે.

દેશ અને દુનિયામાં આવી રસપ્રદ ઘટનાઓ દરરોજ બનતી રહે છે. અહીં પણ તમને દરરોજ આવા રસપ્રદ અને સંપૂર્ણપણે અલગ સમાચાર વાંચવા મળશે, જે ચોક્કસપણે તમારો મૂડ ફ્રેશ કરશે. તો આવા ન્યૂઝને વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

 

Read More

એક એવું ગામ જ્યાં નથી પડતું વરસાદનું એક પણ ટીપું, જાણો શું છે કારણ ?

જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે દુનિયામાં એવી કઈ જગ્યા છે જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી. તો તમારા મનમાં સૌથી પહેલી વાત એ આવશે કે આ જગ્યા રણમાં હોવી જોઈએ. પરંતુ, એવું બિલકુલ નથી. દુનિયામાં ક્યારેય વરસાદ ન પડતો હોય તેવું ગામ એક સુંદર ટેકરી પર આવેલું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ ગામમાં વરસાદ ના થવા પાછળનું કારણ શું છે.

આજે રાત્રે 8 વાગ્યાથી આકાશમાં જોવા મળશે ઉલ્કાઓનો ઉદ્ભુત નજારો

આ 12મી અને 13મી ઓગસ્ટે શૂટિંગ સ્ટાર્સના મેળાવડાનો ખાસ નજારો જોવા મળશે. પ્લેનેટોરીયમના ખગોળશાસ્ત્રી અમર પાલ સિંહે જણાવ્યું કે આ અદ્ભુત નજારો લગભગ રાત્રે 8 વાગ્યાથી દેખાવાનું શરૂ થશે. જો કે, એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે ઉલ્કાઓનું આ દૃશ્ય માત્ર એક ઓપ્ટિકલ ભ્રમ છે. હકીકતમાં તારાઓ આપણાથી ઘણા દૂર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ તૂટેલા તારાઓનું વિજ્ઞાન શું છે?

g clip-path="url(#clip0_868_265)">