18 : February

પ્રિયંકા ચોપરા પોતાના ગ્લેમરસ લુક અને સ્ટાઇલ માટે દુનિયાભરમાં ફેમસ છે

Photo : Instagram

18 : February

પ્રિયંકા ચોપરા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે

Photo : Instagram

18 : February

અભિનેત્રી ભાઈના લગ્ન માટે ભારત આવી હતી

Photo : Instagram

18 : February

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ચાહકો દેશ અને વિદેશમાં પણ છે

Photo : Instagram

 પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Photo : Instagram

પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર બાળપણના ફોટો શેર કર્યા

Photo : Instagram

 તેના પિતાની બાઇકથી લઈને તેના જન્મદિવસની પાર્ટી અને તેના પ્રથમ મોડેલિંગ શૂટ સુધીની યાદો શેર કરી

Photo : Instagram

અભિનેત્રીએ મિસ ઈન્ડિયા બનવાનો ફોટો પણ શેર કર્યો છે

Photo : Instagram

આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

Photo : Instagram