આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમ થી ઉત્તર તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે.

પાકને નુકસાનની ભીંતિ
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં અને માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. માર્ચની શરુઆતમાં વાતાવરણમાં મોટા ફેરફારોની શક્યતા છે. તેમજ માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારની કૃષિ પાકો પર અસર થઈ શકે છે. જીરુ, ઘઉં અને કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે.
જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આજે અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video