AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Trick: વોટ્સએપની ગજબની ટ્રિક ! મેસેજ વાંચી લેશો તો પણ સામે વાળાને નહીં પડે ખબર

વોટ્સએપ પર એક અદ્ભુત ફીચર છે જેનો ઉપયોગ કરીને તમે કોઈના મેસેજ વાંચી લેશો અને રિપ્લાય નહીં પણ કરો તો પણ તેમને ખબર નહીં પડે.

| Updated on: Feb 19, 2025 | 11:02 AM
Share
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં સતત નવા ફીચર્સ આવી રહ્યા છે. આ કારણે સામાન્ય યુઝર્સ વોટ્સએપના ઘણા ફીચર્સ યાદ રાખી શકતા નથી. વોટ્સએપ પર ઘણા એવા અદ્ભુત ફીચર્સ છે, જેના વિશે આપણે જાણતા નથી. આજે અમે તમને એવા જ એક ફીચર વિશે જણાવી રહ્યા છીએ. વોટ્સએપ પર એક અદ્ભુત ફીચર છે જેનો ઉપયોગ કરીને તમે કોઈના મેસેજ વાંચી લેશો અને રિપ્લાય નહીં પણ કરો તો પણ તેમને ખબર નહીં પડે.

1 / 8
ઘણી વખત વોટ્સએપ પર રિપ્લાય આપવો જરૂરી બની જાય છે કારણ કે વોટ્સએપમાં તમારો મેસેજ જોયા પછી મોકલનારને ડબલ બ્લુ ટિક દેખાય છે. આ તેને જણાવે છે કે તમે તે મેસેજ વાંચી લીધો છે.

2 / 8
પરંતુ અમે તમને એક ખૂબ જ ખાસ ફીચર જણાવી રહ્યા છે જેના દ્વારા તમે કોઈપણનો મેસેજ જોઈ શકશો અને મોકલનારને બ્લુ ટિક પણ નહીં મળે. ચાલો જાણીએ આ ખાસ ફીચર શું છે.

3 / 8
બ્લુ ટિક બંધ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ.

4 / 8
સેટિંગ્સમાં ગયા પછી હવે એકાઉન્ટમાં જાઓ.

સેટિંગ્સમાં ગયા પછી હવે એકાઉન્ટમાં જાઓ.

5 / 8
આ કર્યા પછી, પ્રાઈવસી પર જાઓ અને રીડ રિસીપ્ટ્સનો વિકલ્પ દેખાશે.

6 / 8
હવે આટલું કરતા તમે કોઈ પણનો મેસેજ વાંચશો તો સામે વાળી વ્યક્તિને ડબલ બ્લ્યુ ટિક નહીં મળે

7 / 8
આ સિવાય જો તમે જો તમને વોટ્સએપ પર મેસેજ આવે તો સૌથી પહેલા ફોનને ફ્લાઈટ મોડ પર મૂકી દો અને આ પછી મેસેજ ઓપન કરી વાંચી લો. જે બાદ ફ્લાઇટ મોડ બંધ કરી દો આમ કરવાથી પણ મેસેજ મોકલનારને ખબર નહીં પડે તમે મેસેજ વાંચી લીધો કે નહીં.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">