AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : નારી શિક્ત વંદન અધિનિયમ સંસદમાં પાસ, મહિલા MPsએ PM મોદીનો માન્યો આભાર

Women Reservation Bill : દેશની રાજનીતિ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા મહિલા અનામત બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ છે. આ અવસર પર મહિલા MPsએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 8:55 AM
Share
મહિલા આરક્ષણ બિલ પાસ થયા બાદ વડાપ્રધાન મોદીએ મહિલા સાંસદો સાથે ફોટો પડાવ્યો હતો. આ દરમિયાન સાંસદોએ બિલ પાસ થવા પર ઉજવણી કરી હતી અને મીઠાઈઓ વહેંચી હતી. ઘણી મહિલા સભ્યોએ બિલ પાસ કરાવવામાં પીએમ મોદીના નિર્ણાયક નેતૃત્વ માટે તેમની પ્રશંસા કરી હતી.

1 / 5
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એ જોઈને આનંદ થાય છે કે પરિવર્તનના પ્રણેતાઓ એ જ કાયદાની ઉજવણી કરવા માટે એકસાથે આવી રહ્યા છે જેને તેમણે સમર્થન આપ્યું છે.નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, ભારત આપણી નારી શક્તિ સાથે ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભાવિની ટોચ પર ઊભું છે.

2 / 5
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ સંસદમાં આ બિલ પાસ થવાને દેશની લોકતાંત્રિક યાત્રામાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરૂઆત કરી રહ્યા છીએ.

3 / 5
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરૂઆત છે. મોદીએ કહ્યું કે આપણા દેશની લોકતાંત્રિક યાત્રામાં આ નિર્ણાયક ક્ષણ છે. 140 કરોડ ભારતીયોને અભિનંદન.

4 / 5
 વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે આપણને આપણા દેશની તમામ મહિલાઓની તાકાત, હિંમત અને અદમ્ય ભાવનાની યાદ અપાય છે. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">