Body shivering : ઠંડી લાગે તો શરીર ધ્રુજવા કેમ લાગે છે ? શું તમે જાણો છો આ કારણ ?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણને ઠંડી લાગે છે ત્યારે શા માટે આપણે ધ્રુજવા લાગીએ છીએ? તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ ખૂબ ઓછા લોકો જાણે છે. જ્યારે આપણે ઠંડા વાતાવરણમાં હોઈએ છીએ અથવા બીમાર હોઈએ છીએ, ત્યારે આપણું શરીર તેના આંતરિક તાપમાનને જાળવી રાખવા માટે સંઘર્ષ કરે છે.
Most Read Stories