બુલેટમાંથી કાઢ્યો બંદૂકની ગોળીનો અવાજ, તો ગયા જ સમજો, આટલા હજારનું કાપવામાં આવશે ચલણ

જો બુલેટના સાયલેન્સરમાં ફેરફાર કરીને જોરથી અવાજ કરવામાં આવે તો તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન છે. અલગ-અલગ રાજ્યોમાં આના પર અલગ-અલગ દંડ લાદવામાં આવી શકે છે. જો નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે તો વાહન પણ જપ્ત કરી શકાય છે.

| Updated on: Jul 06, 2024 | 9:51 AM
રસ્તાઓ પર સલામતી અને શાંતિ જાળવવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે બુલેટ મોટરસાઇકલનું સાઇલેન્સર બદલીને બંદૂકની ગોળી જેવો જોરથી અવાજ કરો છો તો તે અન્ય લોકો માટે અસુવિધાજનક તો છે જ, પરંતુ તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ છે.

1 / 5
જો પોલીસ તમારી બાઇકને રોડ પર મોડિફાઇડ સાઇલેન્સર સાથે પકડી લે છે, તો તમારે આમ કરવા બદલ ભારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત પોલીસ તમારી બાઇક પણ જપ્ત કરી શકે છે, ત્યારબાદ તમારે પગપાળા તમારા ઘરે પરત ફરવું પડશે.

2 / 5
સાયલેન્સર બદલવું એ ગુનો : જો બુલેટના સાયલેન્સરમાં ફેરફાર કરીને જોરથી અવાજ કરવામાં આવે તો તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન છે. અલગ-અલગ રાજ્યોમાં આના પર અલગ-અલગ દંડ લાદવામાં આવી શકે છે. સામાન્ય રીતે સાયલેન્સર બદલવા માટે રૂપિયા 5,000 થી રૂપિયા 10,000નું ચલણ કાપી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં આ દંડ પણ વધારે હોઈ શકે છે.

3 / 5
થશે દંડ : જો નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે તો વાહન પણ જપ્ત કરી શકાય છે. આ સિવાય મોટા અવાજથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જેના કારણે અલગથી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. સાથે જ જો તમે પોલીસ કાર્યવાહીનો વિરોધ કરો છો તો તમારા પર સરકારી કામમાં વિઘ્ન ઉભું કરવા માટે અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ પણ લાગી શકે છે.

4 / 5
બાઇક યુઝર્સે આ બાબતોનું ધ્યાન રાખવું : તમારી મોટરસાઇકલને હંમેશા તેની મૂળ સ્થિતિમાં રાખો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જો તમને તમારા વાહનમાં કોઈ ફેરફારની જરૂર હોય, તો ઓફિશિયલ સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો. અમે તમને જણાવી દઈએ કે જોરથી અવાજ માત્ર ગેરકાયદેસર નથી, પરંતુ તે તમારા અને અન્ય લોકો માટે પણ અસુરક્ષિત હોઈ શકે છે. યાદ રાખો ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે માત્ર આપણી જાતને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ સુરક્ષિત રાખીએ.

5 / 5
Follow Us:
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">