શું તમે ઉનાળામાં તમારા વાહનની પેટ્રોલ ટેન્ક ફૂલ કરાવો છો ? તો આ વાત પહેલા જાણી લો
ઉનાળો માંથા પર પહેલા પહેલા તમારે તમારી કારની સર્વિસ કરાવવી પડશે. ઉનાળામાં કાર ખૂબ જ ગરમ થાય છે, તેથી વધુ સારી કામગીરી માટે તે પહેલાં ઓઇલ બદલવું મહત્વપૂર્ણ છે. આ સર્વિસમાં કારના પૈડાંને ગ્રીસ કરવાનો પણ સમાવેશ થાય છે, આનાથી ઘર્ષણ ઘટશે અને આંતરિક ગરમી પણ ઘટશે.
Most Read Stories