ઉનાળાની ગરમીને કારણે વધ્યો Heart Attackનો ખતરો, ગુજરાતના આ જિલ્લામાં 24 કલાકમાં 10 લોકોનાં થયા મોત

છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. 45 ડિગ્રી સુધી ગરમી જઈ રહી છે, ત્યારે લોકો આ ગરમીથી પરેશાન થઈ ઊઠ્યા છે.

| Updated on: May 19, 2024 | 6:06 PM
કાળઝાળ અને અંગ દઝાડતી આ ગરમીને કારણે ગુજરાતવાસીઓ ગરમીથી પરેશાન છે જોકે તંત્ર દ્વારા પણ ગરમીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે અને બાર થી ત્રણના સમયમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી . ઠંડાપીણા અથવા તો ગરમી માટે બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે ત્યારે આવી કાળજાળ ગરમીમાં પણ લોકોને કામ અર્થે બહાર નીકળવું પડતું હોય છે મુસાફરી પણ કરવી પડતી હોય છે અને જેને લીધે ગરમીનો અનુભવ લોકોને થતો હોય છે.

1 / 5
જે પ્રકારે ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં બારથી ચારના સમયમાં રસ્તાઓ સૂમસામ ભાસે છે. આ વચ્ચે વડોદરામાં સ્થિતિ વણસી છે. ગરમીનાં પ્રકોપ વચ્ચે SSG હોસ્પિ.સુપ્રિન્ટેન્ડેન્ટનું નિવેદન  સામે આવ્યું છે જે ગરમીને લઈ ચોંકાવનારું છે.

2 / 5
ભર ઉનાળે વડોદરામાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરની લોકોને અપીલ કરી અને જણાવ્યું કે, વૃદ્ધો અને બાળકો ગરમીમાં બહાર નિકળવાનું ટાળે.

3 / 5
જીન્સ ને બદલે સુતરાઉ અને ખુલ્લાં કપડાં પહેરવાં જણાવ્યું છે. સિનિયર સીટીઝન અને અન્ય બિમારીથી પીડિત લોકોએ સવારે 10.30 થી સાંજે 6.30 વાગ્યા સુધી બહાર ન નિકળવું તેમ જણાવવામાં આવ્યું છે.

4 / 5
દર કલાકે 800 મિ.લી. પાણી કે પીણું પીવું જોઇએ તેમ જણાવ્યું છે. જેથી કરી શરીરમાં તાપમાન અને પાણીનું સંતુલન જળવાઈ રહે. સાથે કોઈ પણ વ્યક્તિને હ્રદયને લગતી તકલીફ જણાય તો નજીકના ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">