કપાળ પર તિલક, ગળામાં ફુલોની માળા દિલ્હી અક્ષરધામ મંદિરમાં પહોચતા ઋષિ સુનકનું આવી રીતે કરાયુ સ્વાગત, જુઓ-PHOTO
જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. તેની સાથે તેની પત્ની પણ હતી. ઋષિ સુનક અને તેમની પત્ની બંને ખૂબ જ શ્રદ્ધાળુ લોકો છે. તેમણે શનિવારે જ પોતાની મુલાકાતની માહિતી આપી હતી અને જે બાદ આજે વહેલી સવારે પત્ની સાથે દર્શને પહોચ્યાં હતા.
Most Read Stories