Nirmala Sitharaman budget saree 2024 : ક્યારેક લાલ…ક્યારેક પીળી તો, વળી ક્યારેક બ્લૂ, બજેટ 2024માં નિર્મલા સીતારમણે પહેરી પર્પલ પાલવ વાળી સાડી
Finance Minister Nirmala Sitharaman : આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે. જેના કારણે લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ પહેલા ફેબ્રુઆરીમાં નાણામંત્રીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. આવી સ્થિતિમાં હવે સૌની નજર ત્રીજી ટર્મના બજેટ પર છે.
Most Read Stories