Travel With Tv9 : ઓછા ખર્ચમાં હનીમૂન ડેસ્ટિનેશન ઊટીની કરો મુલાકાત, આ રહ્યો ટ્રાવેલ પ્લાન, જુઓ તસવીરો

મોટાભાગના લોકોને દેશ - વિદેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે. તેમજ કેટલાક લોકો મિત્રો સાથે કે પ્રેમિકા સાથે સમય પસાર કરવા અને નવા નવા સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય છે. તો આજે આપણે જાણીશું કે તમે ઓછા ખર્ચમાં ઊટીની શોર્ટ ટ્રીપ કેવી રીતે કરી શકો છો.

| Updated on: Dec 31, 2024 | 3:07 PM
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં ઊટીનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ઊટી ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 6
તમિલનાડુમાં આવેલા ઊટી ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. મોટાભાગના લોકો અહીં હનીમૂન માટે આવતા હોય છે. ઊટીમાં લીલાછમ મેદાનો અને કુદરતી નજારો મન મોહી લે છે. તમે ઊટી હિલ સ્ટેશન પર જઈ રહ્યો છો ત્યાં આવેલા કેટલા સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

2 / 6
ઊટીમાં પ્રવાસ માટે જાવ ત્યારે ટોય ટ્રેનની સવારી અવશ્ય કરવી જોઈએ. આ ટ્રેન મેટ્ટુપલયમથી કૂન્નર થઈને ઊટી સુધીની સફર કરાવે છે. ટ્રેનની મુસાફરી દરમિયાન તમે નીલગિરી પર્વતોના આકર્ષક નજારો જોઈ શકો છો.

3 / 6
ઊટીનો 3 દિવસ માટે ટ્રાવેલિંગ પ્લાન બનાવી રહ્યા છો. તે શોર્ટ ટ્રીપ માટે બેસ્ટ પ્લાન છે. તમે અમદાવાદથી ટ્રેન અને ફ્લાઈટ મારફતે ઊટી જઈ શકો છો. ઊટી પહોંચી તમે સ્થાનિક સ્થળોના નજારાની મજા માણી શકો છો. બીજા દિવસે તમે ઊટી લેક અને બોટનિકલ ગાર્ડનની મુલાકાત લઈ શકો છો. ત્રીજા દિવસે તમે ડોડાબેટ્ટા પીકની મુલાકાત લઈ શકો છો.

4 / 6
અમદાવાદથી 5 દિવસનો ટ્રાવેલ પ્લાન બનાવી રહ્યાં હોવા તો તમે આશરે 7થી વધારે સ્થળોની મુલાકાત લઈ શકો છો. જેમાં તમે ઊટી તળાવમાં નૌકાવિહાર કરી શકો છો. તેમજ બોટનિકલ ગાર્ડન, ડોડાબેટ્ટા પીક, રોઝ ગાર્ડન, પાયકારા લેક, નીલગીરી માઉન્ટેનમાં ટોય ટ્રેનની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ હિમપ્રપાતની મુલાકાત લઈ અમદાવાદ પર ફરી શકો છો.

5 / 6
તમારા પાસે 7 દિવસનો સમય હોય તો તમે ઊટીના મોટાભાગના પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે પહેલા 4 દિવસ ઉપર દર્શાવેલા પ્લાન અનુસાર પ્રવાસ કરી શકો છો. જ્યારે પાંચમાં દિવસે તમે મૃદુમલાઈ નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો. તેમજ 6 દિવસે શૂટિંગ પોઈન્ટ અને હિમપ્રપાત લેકની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત 7માં દિવસે સ્થાનિક બજારની મુલાકાત લઈ પરત ફરી શકો છો.

6 / 6
Follow Us:
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">