શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?

08 Jan 2025

Credit: getty Image

UPSC સિવિલ સર્વિસના ઈન્ટરવ્યુ શરૂ થઈ ગયા છે, જે એપ્રિલ સુધી ચાલશે. આ ઈન્ટરવ્યુના આધારે જ IAS-IPSની પસંદગી કરવામાં આવશે.

ઈન્ટરવ્યુ શરૂ થઈ ગયા છે

પણ શું તમે જાણો છો કે તિબેટના લોકો ભારતમાં IAS કે IPS બની શકે છે કે નહીં? (Pic Credit: Getty/Instagram)

શું તમે જાણો છો?

UPSCના નિયમો અનુસાર તિબેટના નાગરિકો પણ UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપી શકે છે.

આપી શકે છે પરીક્ષા

1 જાન્યુઆરી, 1962 પહેલા ભારતમાં કાયમી ધોરણે સ્થાયી થવાના ઈરાદાથી ભારત આવેલા તિબેટીયન શરણાર્થીઓને UPSC પરીક્ષામાં બેસવાની છુટ આપવામાં આવી છે.

જાણો આ નિયમો

જો કે તિબેટના નાગરિકો IAS, IPS અથવા IFS (ભારતીય વિદેશ સેવા) બની શકતા નથી.

આ સર્વિસ નથી મળતી

આ ત્રણ સર્વિસ સિવાય, તિબેટના નાગરિકો યુપીએસસીની અન્ય તમામ સર્વિસ માટે પાત્ર છે.

અન્ય સર્વિસમાં છુટ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો