Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ગુજરાતમાં બાળકોને વેકેશનમાં ફરવા લઈ જવા માટે બેસ્ટ સ્થળો, જુઓ ફોટો

ગુજરાતના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં પોરબંદર, ગાંધીનગર, સોમનાથ મંદિર, કચ્છ, દ્વારકા મંદિર, વડોદરા અને અક્ષરધામ મંદિરનો સમાવેશ થાય છે. ગુજરાતને એશિયાઈ સિંહોનું ઘર કહેવામાં આવે છે. તો આજે આપણે વેકેશનમાં બાળકોને ફરવા માટે લઈ જવા માટે બેસ્ટ સ્થળો છે.

| Updated on: Apr 15, 2025 | 1:13 PM
 જો તમે ઉનાળાની રજાઓમાં બાળકો માટે ફરવા માટે સ્થળ શોધી રહ્યા છો, તો આ પર્યટન સ્થળો શ્રેષ્ઠ છે. તમે બાળકોને ગુજરાતમાં આવેલા ફરવા માટે બેસ્ટ સ્થળો પર બાળકોને લઈ જઈ શકો છો.

1 / 6
સાબરમતી આશ્રમ અમદાવાદમાં આશ્રમ રોડની બાજુમાં, સાબરમતી નદીના કિનારે, ટાઉન હોલથી 4 માઇલ (6.4 કિમી) દૂર આવેલું છે. આ આશ્રમને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળકોને ગાંધી આશ્રમ જરુર લઈ જાવ,જ્યાં તેઓ ગાંધીજીના સિદ્ધાંતો, તેમના સંઘર્ષ અને તેમના જીવનને વિગતવાર સમજી શકશે.

2 / 6
ગીર ગુજરાતમાં બાળકો સાથે ફરવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. બાળકોને પ્રાણીઓ જોવાનું ગમે છે,અહીં તમને હાઈના, માછલી, ઘુવડ, કાળા હરણ અને એશિયાઈ સિંહ જેવા ઘણા પ્રાણીઓ જોવા મળશે. બાળકો પણ અહીં સફારીનો આનંદ માણી શકશે.

3 / 6
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

4 / 6
તમે ગુજરાતમાં બાળકોને અહીં લઈ જઈ શકો છો. સાયન્સ સિટી ગુજરાતના એવા પર્યટન સ્થળોમાંનું એક છે જે શિક્ષણ અને મનોરંજનનું મિશ્રણ છે.

5 / 6
ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. ગુજરાત સાયન્સ સિટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના મે 2001માં થઈ છે જે શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી છે. ગુજરાત સાયન્સ સિટીમાં હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, લાઈફ સાયન્સ પાર્ક, ઈલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, 3-D આઈમેક્સ થિયેટર, મ્યૂઝિકલ ફુવારા, ઉર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિએટર વગેરે સુવિધાઓ મળે છે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો

અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video

વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">