Travel: નેપાળનું પોખરા સુંદરતાનો ખજાનો છે, મુલાકાત લેતા પહેલા આ અદ્ભુત જગ્યાઓ વિશે જાણી લો

જો તમે ક્યારેય નેપાળની ટ્રીપ પર જવાનું વિચારતા હોવ તો એકવાર પોખરાની મુલાકાત અવશ્ય લેજો. પોખરા નેપાળનું એક ખૂબ જ સુંદર સ્થળ છે જે હિમાલય પર્વતોની ટેકરીઓ પર આવેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:20 PM
પોખરાને નેપાળનું જીવન કહેવામાં આવે છે. કહેવાય છે કે નેપાળ ગયા અને પોખરા ન ગયા તો શું જોયુ. પોખરા તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ સાથે તમને એક અલગ જ અનુભૂતિ અપાવે છે. કહેવાય છે કે કાઠમંડુ પછી પર્યટકોને પોખરા જવાનું સૌથી વધુ ગમે છે. અમે તમને અહીંની ખાસ જગ્યાનો પરિચય કરાવીશું..

1 / 6
જો તમે નેપાળની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો તમારે ચોક્કસપણે તાલ બારાહી મંદિરની મુલાકાત લેવી. આ એક તળાવોથી ઘેરાયેલુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની દેવી દુર્ગાને સમર્પિત છે. 18મી સદીમાં બનેલું આ હિંદુ મંદિર ચારે બાજુથી તળાવોથી ઘેરાયેલું હોવાથી જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે, આ મંદિર જોવાનો એક અલગ જ અનુભવ આપે છે.

2 / 6
રૂપા તાલ તળાવ પોખરા ખીણની દક્ષિણ-પૂર્વ બાજુએ આવેલું છે. એવું કહેવાય છે કે આ તળાવ પોખરા ખીણમાં ત્રીજું સૌથી મોટું તળાવ છે. આ એક ખૂબ જ સુંદર તળાવ છે. રૂપા તાલ નેપાળનું એકમાત્ર મીઠા પાણીનું સરોવર માનવામાં આવે છે. જો તમે તેની સુંદરતાને નજીકથી માણવા ઇચ્છતા હોવ તો બોટિંગ કરવાનું ભૂલશો નહીં.

3 / 6
બેગનસ તળાવની વાત કરીએ તો, આ તળાવ ઋતુના આધારે સુંદરતાનો રંગ બદલે છે. એવું કહેવાય છે કે આ તળાવ પોખરા ખીણના આઠ તળાવોમાં બીજા નંબરનું સૌથી મોટું તળાવ છે. મોટાભાગના લોકો આ તળાવ પર સમય પસાર કરવા જવાનું પસંદ કરે છે. તમે આ સરોવરમાં બોટિંગ, ફિશિંગ જેવી વસ્તુઓ સરળતાથી માણી શકો છો.

4 / 6
સારંગકોટની વાત કરીએ તો તે કુદરતી સૌંદર્ય રજૂ કરે છે. મુસાફરી માટે આ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ સ્થળ પોખરાના બહારના ભાગમાં આવેલું છે. આ સમગ્ર સ્થળ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. જે તેને ખાસ બનાવે છે. નેપાળના પોખરાની તમારી સફરમાં સારંગકોટની મુલાકાત તમારા માટે યાદગાર અનુભવ સાબિત થઈ શકે છે.

5 / 6
જો તમે પોખરાની મુલાકાતે જવાના હોવ તો ગુપ્તેશ્વર મહાદેવ ગુફાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ સ્થળ એક અલગ પ્રકારનો અનુભવ આપે છે. આ એક પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. આ એક ગુફા મંદિર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તમને અહીં ફોટા લેવાની મંજૂરી નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">