Tips And Trick : ટુવાલ ધોવા છતાં જામેલો મેલ નથી નીકળતો ? અપનાવો આ ટ્રીક

ટુવાલ એ ઘરમાં વપરાતી ખૂબ જ સામાન્ય અને જરૂરી વસ્તુ છે. હાથનો રૂમાલ હોય કે મોટો ટુવાલ, તેની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. ત્યારે અંહી કેટલીક એવી સરળ ટિપ્સ આપવામાં આવી છે જેના થકી તમે તમારા ટુવાલમાં રહેલો મેલ કે ડાઘ આસાનીથી દૂર કરી શકશો.

| Updated on: Nov 07, 2024 | 11:48 AM
ટુવાલ જો સમય-સમય પર સાફ કરવામાં ન આવે તો તેમાં ગંદકી જામી જાય છે અને તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. અહીં અમે કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારા ઘરના ટુવાલને એકદમ સાફ અને નવા જેવા રાખી શકો છો.

1 / 5
ટુવાલને મશીનમાં ધોતા પહેલા તેને થોડી વાર ગરમ પાણીમાં પલાળી રાખો, ગંદકી ઝડપથી દૂર થઈ જાય છે. જો ટુવાલ સફેદ હોય તો તમે બ્લીચનો ઉપયોગ કરી શકો છો, ચમક અકબંધ રહે છે, પરંતુ જો ટુવાલ રંગીન હોય તો માત્ર કલર-સેફ બ્લીચનો ઉપયોગ કરો.

2 / 5
જો ટુવાલમાંથી દુર્ગંધ આવતી હોય તો ગરમ પાણીમાં થોડો વિનેગર નાખીને તેમાં ટુવાલ પલાળી દો. દુર્ગંધ દૂર થશે અને ટુવાલ સાફ થઈ જશે. જેથી તમારો ટુવાલ એક દમ નવા જેવો થઈ જશે.

3 / 5
જો ટુવાલ પર ડાઘ હોય તો તેના પર ખાવાનો સોડા છાંટીને હળવા હાથે ઘસો, પછી તેને પાણીથી સાફ કરો. આ સિવાય ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ સુગંધિત અને નરમ ટુવાલ માટે કરી શકાય છે. આ સિવાય ટુવાલને થોડા સમય માટે સૂર્યપ્રકાશમાં રાખો.

4 / 5
જો તમે ટુવાલને સાફ કરવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેને પાણીથી સારી રીતે સાફ કરો કારણ કે જો ડિટર્જન્ટ રહી જાય તો ટુવાલ કડક થઈ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)

5 / 5
Follow Us:
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ

રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">