195 સુધી જશે ટાટાનો આ શેર ! ત્રિમાસિક પરિણામો પછી ભાવમાં વધારો, એક્સપર્ટ કહ્યું ખરીદો જોરદાર નફો થશે

માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં ટાટાની આ કંપનીનો નફો 64.59 ટકા ઘટીને 554.56 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1,566.24 કરોડનો નફો કર્યો હતો. 27 મે, 2024ના રોજ આ શેર 178 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

| Updated on: Jun 01, 2024 | 4:26 PM
ટાટા ગ્રુપની કંપની- ટાટા સ્ટીલના શેરમાં શુક્રવારે ફરી એકવાર વધારો જોવા મળ્યો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, આ શેર લગભગ 2 ટકા વધીને  167.15 રૂપિયા પર બંધ થયો હતો.

1 / 10
27 મે, 2024ના રોજ આ શેર 178 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. 1 જૂન, 2023ના રોજ આ શેર 105.80 રૂપિયા પર હતો. આ સ્ટોકનો 52 સપ્તાહનો તળિયે છે.

2 / 10
બ્રોકરેજ જેએમ ફાઇનાન્શિયલએ ટાટા સ્ટીલના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજનો અંદાજ છે કે શેર 180 રૂપિયા સુધી જઈ શકે છે. એ જ રીતે બ્રોકરેજ જેફરીઝે ટાટા સ્ટીલના શેર માટે 195 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે.

3 / 10
માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં ટાટા સ્ટીલનો નફો 64.59 ટકા ઘટીને 554.56 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1,566.24 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

4 / 10
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 63,131.08 કરોડથી ઘટીને 58,863.22 કરોડ રૂપિયા થઈ છે. કંપનીનો ખર્ચ 56,496.88 કરોડ રૂપિયા હતો જે એક વર્ષ અગાઉ 59,918.15 કરોડ રૂપિયા હતો.

5 / 10
ટાટા સ્ટીલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-2024 માટે 3.60 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે.

6 / 10
ટાટા સ્ટીલનો યુકે બિઝનેસ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. બ્રિટનના સ્ટીલ વર્કર્સ યુનિયને છટણીના વિરોધમાં ટાટા સ્ટીલના પોર્ટ ટેલ્બોટ અને ન્યુપોર્ટ લેનવર્ન પ્લાન્ટમાં 1,500 કામદારો દ્વારા ઔદ્યોગિક કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

7 / 10
ટાટા સ્ટીલે તેની જૂની બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાને કારણે તેના કર્મચારીઓની છટણી કરી છે, જેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઔદ્યોગિક કાર્યવાહી એટલે કામદારોના અસંતોષનું કામચલાઉ પ્રદર્શન, આમાં હડતાલ અથવા કામમાં ઘટાડો શામેલ છે.

8 / 10
તમને જણાવી દઈએ કે, ટાટા સ્ટીલે એપ્રિલમાં વેલ્સમાં તેના પોર્ટ ટેલ્બોટ સ્ટીલવર્ક્સમાં અત્યાધુનિક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ અપનાવવા અને બે જૂની બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવા માટે 1.25 બિલિયન પાઉન્ડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.

9 / 10
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

10 / 10
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">