Multibagger Stock: 10000% થી વધુ ઉછળ્યો આ મલ્ટિબેગર સ્ટોક, સરકારના એક નિર્ણય બાદ રોકેટ બન્યા શેર
આ કંપનીનો શેર BSE પર લગભગ 8% વધીને 552.50 રૂપિયા થયો છે. કંપનીના શેરમાં આ ઉછાળો સરકારના નિર્ણય બાદ આવ્યો છે. છેલ્લા 15 વર્ષમાં સોલર ગ્લાસ કંપનીના શેરમાં 10000% થી વધુનો વધારો થયો છે.
Most Read Stories