રોકાણકારો રાજી રાજી! આ વર્ષે બીજી વખત બોનસ શેર આપવા જઈ રહી છે આ કંપની, એક પર એક શેર આપશે ફ્રી, ભાવ છે 20 રૂપિયાથી ઓછો
આ કંપનીએ ફરીથી બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે અને 11 ઓગસ્ટના રોજ કંપનીએ શેરબજારોને પણ આ સંબંધમાં માહિતી આપી હતી. આ વખતે કંપની એક શેર પર એક શેર બોનસ આપી રહી છે. તમને જણાવી દઈએ કે, કંપનીના શેરની કિંમત 20 રૂપિયાથી ઓછી છે.
Most Read Stories