રોકાણકારો રાજી રાજી ! 4 બોનસ શેર સાથે સ્ટોકને પણ 10 ટુકડાઓમાં વહેંચશે આ કંપની, શેરમાં લાગી 20%ની અપર સર્કિટ

આજે ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 20%નો વધારો થયો હતો. તેમાં 20% ની અપર સર્કિટ લાગી હતી. આ કંપનીનો શેર આજે રૂ. 79.50ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સ્ટોક છેલ્લા પાંચ દિવસમાં 20% અને એક મહિનામાં લગભગ 60% વધ્યો છે.

| Updated on: Oct 21, 2024 | 7:41 PM
ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામ કરતી સ્મોલ કેપ કંપનીના શેરનો ભાવમાં સતત ખરીદી થઈ રહી છે. આજે એટલે કે 21 ઓક્ટોબરના ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 20%નો વધારો થયો હતો. તેમાં 20%ની અપર સર્કિટ લાગી હતી.

1 / 8
આ શેર આજે રૂ. 79.50ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સ્ટોક છેલ્લા પાંચ દિવસમાં 20% અને એક મહિનામાં લગભગ 60% વધ્યો છે.

2 / 8
તમને જણાવી દઈએ કે કંપનીના શેરમાં ઉછાળા પાછળ એક મોટી જાહેરાત છે. કંપનીએ તેના શેરધારકો માટે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે.

3 / 8
કંપનીએ 19 ઓક્ટોબર, 2024ના રોજ 4:10 અને 1:10 સ્ટોક સ્પ્લિટના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી હતી. શૂન્ય ડેટ સ્ટોકનું માર્કેટ કેપ રૂ. 133.76 કરોડ છે. તમને જણાવી દઈએ કે કંપની એક વર્ષમાં બીજી વખત બોનસ શેર આપવા જઈ રહી છે.

4 / 8
BSE પર અચ્યુત હેલ્થકેરના શેરની 52-સપ્તાહની ઊંચી કિંમત અનુક્રમે શેર દીઠ રૂ. 79.50 (21/10/2024ના રોજ) અને 52-સપ્તાહની નીચી કિંમત રૂ. 40.23 પ્રતિ શેર (02/05/2024ના રોજ) છે.

5 / 8
અચ્યુત હેલ્થકેરના શેરે છેલ્લા 1 વર્ષમાં 52% વળતર આપ્યું છે અને છેલ્લા 2 વર્ષમાં 484% વધ્યું છે. તમને જણાવી દઈએ કે આ એક ફાર્માસ્યુટિકલ ટ્રેડિંગ કંપની છે.

6 / 8
કંપની નવીનતા અને ટેકનોલોજી દ્વારા આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરીને APIs, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને તબીબી ઉપકરણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર

મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ

છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી

ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video

MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા

ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા

ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video

g clip-path="url(#clip0_868_265)">