Karwa Chauth 2024 : ભારતના વિવિધ રાજ્યોમાં આ રીતે ઉજવવામાં આવે છે કરવા ચોથનો તહેવાર
Karwa Chauth Celebration : હિંદુ તહેવારોમાં કરવા ચોથનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી વ્રત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના અલગ-અલગ રાજ્યોમાં તેને ઉજવવાની રીત પણ અલગ-અલગ છે.
Most Read Stories