21 October  2024

Photo : Instagram

નતાશા પૂનાવાલા કોઈ હિરોઈનથી ઓછી નથી

21 October  2024

Photo : Instagram

જાણો કોણ છે નતાશા પૂનાવાલા

21 October  2024

Photo : Instagram

નતાશા પૂનાવાલા  (Serum Institute of India)ની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે

21 October  2024

Photo : Instagram

 આ સાથે વિલ્લુ પૂનાવાલા ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે

Photo : Instagram

તેનો પતિ અદાર પૂનાવાલાને ભારતના વેક્સીન મેન તરીકે ઓળખવામાં આવે છે

Photo : Instagram

 નતાશા પૂનાવાલાનો જન્મ 26 નવેમ્બર 1981ના રોજ થયો હતો

Photo : Instagram

અતરંગી લુકને લઈ ચર્ચામાં રહે છે નતાશા પૂનાવાલા, જુઓ ફોટો

Photo : Instagram

બિઝનેસવુમન હોવા ઉપરાંત નતાશા એક ફેશન આઇકોન પણ છે

Photo : Instagram

 ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો શેર કરતી રહે છે

Photo : Instagram

નતાશા પૂનાવાલા 2 દિકરાની માતા પણ છે