20 october 2024

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે? 

Pic credit - gettyimage

લીમડો, તેના ઔષધીય ગુણો માટે જાણીતો છે તેમજ ભારતમાં તે મોટા પ્રમાણમાં જોવા મળે છે.

Pic credit - gettyimage

વર્ષોથી આયુર્વેદિક સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાનમાં ઘણા એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે

Pic credit - gettyimage

આ ગુણો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. ત્યારે ચાલો જાણીએ ખાલી પેટે તેનો રસ પીવાના ફાયદા

Pic credit - gettyimage

જ્યારે તમે સવારે લીમડાનો રસ પીવો છો તો પાચન સંબંધિત તમામ સમસ્યાઓ મટે છે અને પેટના કીડા પણ મરી જાય છે 

Pic credit - gettyimage

લીમડાના રસમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે તમામ પ્રકારના અલ્સરમાં મદદ કરી શકે છે અને મોઢામાં ચાંદા પણ મટાડે છે

Pic credit - gettyimage

લીમડાના રસમાં ડાયાબિટીક વિરોધી ગુણ હોય છે, જે બ્લડ સુગર લેવલને ઘટાડે છે 

Pic credit - gettyimage

લીમડાનો રસ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને ડિટોક્સ કરવા મદદ કરે છે

Pic credit - gettyimage

લીમડાનો રસ પીવાથી ત્વચા પરના ખીલ અને ડાઘ મટાડી શકાય છે તેની પેસ્ટ બનાવી ચેહરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. 

Pic credit - gettyimage